અમદાવાદઃ માતાએ અઢી વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું, પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2018 02:24 PM (IST)
1
અમદાવાદઃ આજે સવારે શહેરના સુભાષબ્રિજ પાસે એક યુવતીએ પોતાની અઢી વર્ષની દીકરી સાથે સાબરમતીમાં ઝંપલાવ્યું હતું. આ અંગે જાણ થતાં જ ફાયરના જવાનોએ સાબરમતી નદીમાંથી માતા અને બાળકીને બચાવીને બહાર કાઢ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
આ પછી મા-દીકરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જોકે, આ યુવતી અને તેની દીકરી વિશે વધુ વિગત મેળવાઇ રહી છે. યુવતીએ દીકરી સાથે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -