સ્વામીનારાયણ સાધુની સેક્સલીલાઃ સુજ્ઞેયે યુવતીને પોતાના ***ના ફોટા મોકલેલા, બીજા ક્યા અશ્લીલ મેસેજ મોકલેલા ? જાણો
અમદાવાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીની સેક્સલીલા બહાર આવી હતી..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે વખતે સાધુ સુજ્ઞેયદાસ સાથે પરિચય થયો હતો. સુજ્ઞેયદાસે હવસ સંતોષવા યુવતીને સોખડા મંદિરના સંત સાથે મુલાકાત કરાવી આપવાના બહાને બોલાવીને યુવતીને રૂમમાં લઈ જઈ સેક્સ માણ્યું હોવાનો આક્ષેપ થયો છે.
આ કહેવાતા સંતને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતે ભારત મોકલી આપ્યો છે. અહીં તેમણે સાધુનાં ભગવાં કપડાં ત્યજી દીધાં છે અને ફરી સંસારી બનીને નીલકંઠ પટેલ નામ ધારણ કરી લીધું છે.
કેનેડાના ટોરેન્ટો ખાતે સ્વામીનારાયણ મંદિરના સંકુલમાં રહેતા સોખડા સ્વામીનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે કેનેડા ટોરેન્ટોમાં રહેતી એક 30 વર્ષની ગુજરાતી યુવતીને હવસનો શિકાર બનાવીને સેક્સ માણ્યું હોવાની ઘટના બહાર આવી હતી.
આ કહેવાતા સંતે સુજ્ઞેયદાસને સજા કરવાના બદલે હવસખોરને છાવરવાનો પ્રયાસ કરતાં પરિવારજનોમાં આક્રોશ છે.
ઘણીવાર મેસેજમાં યુવતીને હું તને પ્રેમ કરું છું, તેમ પણ કહેતાં હતા. આ ઉપરાંત, તને સંતાન આપીને સાથે રાખવા પણ તૈયાર છું તેવા મેસેજ પણ આ કહેવાતા સાધુ યુવતીને કરતા હતા.
આ ઘટનામાં ટોરન્ટોની આ યુવતી ડિપ્રેશનમાં હોવાથી માનસિક શાંતિ મેળવવા સ્થાનિક સ્વામીનારાયણ મંદિરમાં જતી હતી.
સોખડા સ્વામીનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે આ યુવતીને વોટ્સએપમાં અભદ્ર મેસેજ અને ફોટોસ મોકલ્યા હતા. જે હાલ બહાર આવ્યા છે. હવસનો ભોગ બનાવ્યા પછી સુજ્ઞેયદાસ યુવતીને ગંદા મેસેજ પણ મોકલતાં હોવાનો આક્ષેપ યુવતીએ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -