જય શાહના કેસમાં આરોપીઓ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટનો હુકમ, વધુ સુનાવણી 13 નવેંબરે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Oct 2017 06:20 PM (IST)
1
અમિત શાહના પુત્ર જય શાહે વેબસાઇટના સંપાદક સામે 100 કરોડની બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જય શાહ પર આરોપો લાગ્યા બાદ કેન્દ્રીય મંત્રીઓ પણ આ અંગે પ્રતિક્રિયા આપી ચુક્યા છે. વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ પણ આ મામલે અમિત શાહ પર નિશાન સાધ્યુ હતું.
3
ઉલ્લેખનિય છે કે, ‘ઘ વાયર’ ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો હતો કે ભાજપના શાસનમાં આવ્યા બાદ જય શાહની કંપનીનું ટર્નઓવર અચાનક અનેક ગણુ વધી ગયું છે.
4
અમદાવાદ: જય શાહની અરજી પર પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષીનો કેસ બનતો હોવાનો કોર્ટે હુકમ કર્યો છે. આરોપીઓ સામે ક્રિમિનલ કેસ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે. 13 નવેંબરે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -