આણંદઃ યુવકે ફિયાન્સીને ઘરે બોલાવી વારંવાર માણ્યું સેક્સ, પ્રેગનન્ટ થઈ જતાં શું કર્યું ?
આ અંગે પ્રિયાએ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફિયાન્સ કૌશલી તેમજ સાસુ સેજલબેન અને સસરા સુરેશ પરમાર સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. સાસરીમાં રોકાણ પછી ઓગસ્ટ માસમાં યુવતીને ગર્ભ રહી જતાં આ બાબત તેણે તેના ભાવિ પતિ કૌશલને જણાવી હતી. પરંતુ કૌશલે આ ગર્ભ મારો નથી તેમ કહી તેને સગાઈ તોડી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ વીરસદ ટ્રાન્સફર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયા ભાવિ પતિના ઘરે બાર દિવસ સુધી રોકાઈ હતી. આ રોકાણ દરમિયાન કૌશલે પ્રિયાને આપણાં લગ્ન થવાના જ છે, તેમ કહી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પ્રિયા સાથે કૌશલે બારે બાર દિવસ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધો દરમિયાન પ્રિયા ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે, યુવતીને બે માસનો ગર્ભ રહેતા યુવકે આ મારો ગર્ભ નથી તેમ કહી પ્રિયા સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, બોરસદ તાલુકાના વીરસદમાં રહેતા કૌશલ સુરેશ પરમારની સગાઈ ગત જૂન મહિનામાં અમદાવાદમાં રહેતી 21 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે) સાથે થયા હતા. સગાઈ પછી યુવક-યુવતી એકબીજાના પરિચયમાં આવે તે હેતુથી પરિવારજનોએ મળવાની છૂટ આપી હતી. દરમિયાન ભાવિ પતિ પર ભરોસો રાખીને યુવતી સગાઈના થોડા જ દિવસમાં વીરસદ ખાતે રહેવા આવી હતી.
આણંદ: બોરસદના વીરસદના યુવકે સગાઈ પછી સાસરીમાં આવેલી ફિયાન્સીને ગર્ભવતી બનાવ્યા પછી સંબંધો તોડી નાંખતા યુવતીએ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફિયાન્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફિયાન્સી બાર દિવસ સુધી ભાવી પતિના ઘરે રોકાઇ હતી. દરમિયાન યુવકે અમદાવાદી ફિયાન્સી સાથે પરાણે સેક્સસંબંધ બાંધ્યા હતા અને યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -