How To Pay Traffic Challan Online: જો તમારા વાહનનુ કોઇ ચલન કપાયુ છે અને તમે તેને ઓનલાઇન ભરવા માંગો છો, તો આજે અમને તમને ઓનલાઇન ચલણ ભરવાની રીત બતાવવાના છે. તમે ઘરે બેસીને પોતાના મોબાઇલથી પણ ચલણ ભરી શકો છો, આના માટે https://echallan.parivahan.gov.in/index/accused-challan પર જાઓ. ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યો હોય તો આ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના આ રીતે ભરો ઓનલાઇન, જાણો પ્રૉસેસ


પછી, પોતાના વાહન/ચલણ/ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જોડીયેલી જરૂરી જાણકારી ભરો. કેપચા ભરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરી દો. 


હવે તમારી સામે નવા પેજ પર તમારા ચલનની જાણકારી ખુલી જશે. 


જે ચલણની ચૂકવણી કરો છો, તેને પસંદ કરો. તેની સાથે જ તેના ઓનલાઇન ચૂકવણી માટેનો ઓપ્શન હશે. 


ચલણ ભરવા માટે ચૂકવણીના ઓપ્શનને પસંદ કરો, અહીં તમને ચૂકવણી સાથે જોડાયેલી જાણકારી ભરવી પડશે. 


હવે આના પછી ચૂકવણીને કન્ફોર્મ કરી દો. તમારુ ચલણ ભરાઇ જશે. 


આ પણ વાંચો---


કોંગ્રેસના ક્યા દિગ્ગજ નેતાની પુત્રીએ કર્યું એલાનઃ મારા પિતા ચૂંટણી નહી જીતે ત્યાં સુધી લગ્ન નહીં કરૂં.......


BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર


Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો


PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?


માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર


IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત


Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન


 


Car loan Information:

Calculate Car Loan EMI