નવી દિલ્હીઃ બ્રિટિશ મોટરસાયકલ કંપની ટ્રાયમ્ફ (Triumph)એ પોતાની નવી ટ્રાયમ્ફ ટ્રાઇડેન્ટ 660 (Trident 660) ને ભારતમાં લૉન્ચ કરી દીધી છે. આ (Bike) બાઇકની કિંમત 6.95 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ બાઇકને ચાર કલર ઓપ્શનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. (Triumph Bike) આમાં ક્રિસ્ટલ વાઇટ, સફાયર, બ્લેક, મેટ જેટ બ્લેક, સિલ્વર આઇસ અને ડાયબ્લો રેડ કલર સામેલ છે. ખાસ વાત છે કે આ બાઇકમાં કંપનીએ એકથી એક ચઢિયાતા એડવાન્સ ફિચર્સ આપ્યા છે. જાણો બાઇકના ફિચર્સ અને એન્જિન વિશે.......


17 ઇંચની એલૉય વ્હીલ્સ....
 ટ્રાયમ્ફ ટ્રાઇડેન્ટ 660માં (Triumph Trident 660) સિંગલ પીસ સીટ, ટિયરડ્રૉપ રિયર વ્યૂ મિરર, બૉડી કલર રેડિએટર cowl અને અંડરબેલી અગ્ઝૉસ્ટ મળે છે. આમાં 17 ઇંચના એલૉય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આના ફ્રન્ટમાં 310mmની ડિસ્ક અને રિયર વ્હીલમાં 255mmની ડિસ્ક આપવામાં આવી છે. ટ્રાયમ્ફની આ બાઇકમાં સસ્પેન્શન 41mm USD ફૉર્ક્સની સાથે આપવામાં આવ્યુ છે. 


જબરદસ્ત ફિચર્સ...
ટ્રાયમ્ફ ટ્રાઇડેન્ટ 660 (Triumph Trident 6600માં ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ કન્સૉલ, સેલ્ફ કેન્સલિંગ ટર્ન ઇન્ડિકેટર્સ, રાઇડિંગ મૉડ્સ, સ્વિચેબલ ટ્રેક્શન કન્ટ્રૉલ અને ડ્યૂલ ચેનલ એબીએલ આપવામાં આવ્યુ છે. આ બાઇક કનેક્ટેડ ટેકનોલૉજી વાળુ છે, જે ટર્ન બાય ટર્ન નેવિગેશનની સાથે આવે છે, આના દ્વારા કૉલ અને મ્યૂઝિકને કન્ટ્રૉલ કરવામાં આવી શકે છે. આ બાઇકને ચાર કલર ઓપ્શનની સાથે માર્કેટમાં ઉતારવામાં આવી છે. (Triumph Bike) આમાં ક્રિસ્ટલ વાઇટ, સફાયર, બ્લેક, મેટ જેટ બ્લેક, સિલ્વર આઇસ અને ડાયબ્લો રેડ કલર સામેલ છે. ખાસ વાત છે કે આ બાઇકમાં કંપનીએ એકથી એક ચઢિયાતા એડવાન્સ ફિચર્સ આપ્યા છે. જાણો બાઇકના ફિચર્સ અને એન્જિન વિશે.......


એન્જિન અને ટક્કર....
Triumphની આ બાઇકમાં 660ccનુ લિક્વિડ કૂલ્ડ ઇનલાઇન 3 એન્જિન આપવામાં આવ્યુ છે. જે 81PS નો પાવર અને 64Nm નો ટૉર્ક આપે છે. ભારતમાં આ જબરદસ્ત બાઇકની ટક્કર Kawasaki Z650, Honda CB650Rની સાથે Ducati Scrambler 800 સાથે થશે. 


Car loan Information:

Calculate Car Loan EMI