મુંબઈમાં શૂટિંગ બાદ ખૂબસૂરત અંદાજમાં જોવા મળી શાહિદની પત્ની મીરા કપૂર, જુઓ તસવીરો
બાંદ્રામાં શૂટિંગ બાદ મીરા ગ્લેમરસ લુકમાં નજર આવી હતી. જેના લુકને સોશિયલ મીડિયા પર ખૂબજ પસંદ કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ પ્રમાણે મીરા એક કમર્શિયલ શૂટિંગ કરી રહી છે. (Photo Credit: Instagram)
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પોતાના ફેશન સ્ટેટમેન્ટેને લઈને લાઈમ લાઈટમાં રહે છે. ત્યારે હાલમાં મુંબઈમાં શૂટિંગ દરમિયાન ખૂબજ ગ્લેમરસ અંદાજમાં સ્પૉટ કરવામાં આવી હતી.(Photo Credit: Instagram)
મીરાની ડ્રેસને મેકઅપ ફેન્સ વચ્ચે ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. (Photo Credit: Instagram)
મીરા કપૂરનો લગ્ન પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો પરંતુ શાહિદ કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાના સ્ટેટ્સને ખૂબજ સારી રીતે મેઈન્ટન કર્યું છે. (Photo Credit: Instagram)
- - - - - - - - - Advertisement - - - - - - - - -