એર ઇન્ડિયા વિશ્વની ત્રીજી સૌથી ખરાબ એરલાઈનઃ ફ્લાઇટસ્ટેટસ
(6) ચાઇના ઈસ્ટર્ન એરલાઇન્સસ (35.8%), (7)હોંગકોંગ એરલાઇન્સ (33.42%),(8) એર ચાઇના (32.73%),(9) કોરિયન એર (31.74%),(10) હૈનન એરલાઇન્સ (30.3%).
Download ABP Live App and Watch All Latest Videos
View In App૨૦૧૬ની ખરાબ અને શ્રેષ્ઠ એરલાઇન્સની યાદી અહીં રજૂ કરી છે: 2016ની સૌથી ખરાબ 10 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ: (1) El Al ઇઝરાયલ (56%) (2) આઇસલેન્ડએર (41.05%) (3) એર ઇન્ડિયા (38.71%), (4) ફિલિપાઇન એરલાઇન્સ (38.33%), (5) એશિયાના એરલાઇન્સ (37.46%)
ઉડ્ડયન ઉદ્યોગ પર નજર રાખતી કંપની ફ્લાઇટસ્ટેટ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરાબ ઓન-ટાઇમ પર્ફોર્મન્સ આપનારી એરલાઇન્સની વૈશ્વિક યાદી જાહેર કરે છે. ૨૦૧૬ની અત્યંત ખરાબ એરલાઇન્સની યાદીમાં ભારતની રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ત્રીજા ક્રમે છે જ્યારે ચીનની ચાર એરલાઇન્સનું પર્ફોર્મન્સ અત્યંત ખરાબ રહ્યું છે. સમયનું પાલન કરવામાં અત્યંત નબળો દેખાવ કરવામાં મોટા ભાગની એરલાઇન્સ એશિયાની છે.
નવી દિલ્હીઃ ભારતીય એરલાઈન કંપની એર ઇન્ડિયા વિશ્વની ત્રીજી સૌથી ખરાબ એરલાઈન્સ જાહેર થઈ છે. ખરાબ એરલાઈન્સમાં સૌથી પ્રથમ ક્રમે સેહરા ઇલ-અલ એરલાઈન્સ અને બીજા નંબર પર આઈસલેન્ડ એરલાઈન્સ છે. જ્યારે સૌથી શ્રેષ્ઠ એરલાઇન્સ નેધરલેન્ડની કેએલએમ એરલાઈન્સ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -