સગાઈ બાદ પહેલીવાર ઈશા-આનંદ સાથે જોવા મળ્યા, મોમ-ડેડ સાથે કઈ જગ્યાએ કર્યા દર્શન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહત્વપૂર્ણ છે કે આનંદ પીરામલે પોતાની લોન્ગ ટાઇમ ફ્રેન્ડ ઇશાને મહાબળેશ્વર મંદિરમાં પ્રપોઝ કર્યુ હતું. બન્ને ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે.
આ દરમિયાન આનંદના પિતા અજય પીરામલ પણ સાથે હતા. જોકે આકાશ અંબાણી તેમજ તેની પત્ની શ્લોકા મહેતા નજરે પડ્યા નહતા.
આ પ્રસંગે મુકેશ અંબાણી, નીતા અંબાણી, ઇશા, અનંત અંબાણી તેમજ આનંદ પીરામલ એક સાથે દર્શન માટે પહોંચ્યા હતા. અંબાણી પરિવારને જોવા માટે લોકોના ટોળાં વળ્યા હતાં.
જેઓ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં બંનેના લગ્ન થશે. ઈશા અંબાણીના ભાવિ પતિ આનંદ પીરામલ સાથે મુંબઇના ઈસ્કોન મંદિર તેમજ સિદ્ધિ વિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
મુંબઇ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણી દેશના જાણીતા બિઝનેસમેન અજય પીરામલના દીકરા આનંદ પીરામલ સાથે સગાઈ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -