ઇનકમ ટેક્સ રિટર્નમાં ખોટી વિગતો આપવા પર CA ઉપર લાગશે 10,000નો દંડ
તેમણે કહ્યુ હતુ કે, પનામા દસ્તાવેજો અને અન્ય કાળા નાણા સંબંધી રિપોર્ટોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધુ છે. ટેકસના નીચા દર હોવા છતાં તેના પાલનનું સ્તર ઘણુ નીચુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યુ હતુ કે, સમગ્ર પ્રણાલી સીએ પર ઘણો ભરોસો રાખે છે અને તેમને વધુ જવાબદાર જોવા માંગે છે. ચંદ્રાએ કહ્યુ હતુ કે, બજેટનો હેતુ કર પ્રણાલીમાં સુધાર કરવા, કરનો વ્યાપ વધારવો અને વેપાર સરળતાથી થાય એ જોવાનો છે.
સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યુ છે કે, કલમ ર૭૧ (જે) હેઠળ અમે સીએ, મુલ્યાંકનકારો અને મર્ચન્ટ બેંકરોની જવાબદારી નક્કી કરી છે. જેઓ ઓડીટ, મુલ્યાંકન રીપોર્ટ અને અન્ય વસ્તુઓ જમા કરાવતા હોય છે. એવામાં જો તેઓ કોઇ ખોટી માહિતી રિટર્નમાં આપશે તો તેમના પર રૂપિયા ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવશે.
નવી દિલ્હીઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) જો કરદાતાની ખોટી વિગતો આપશે તો ટેક્સ અધિકારી આ પ્રકારના પ્રોફેશનલ્સ ઉપર 10,000 રૂપિયાનો દંડ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -