શું તમને ખબર છે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનો પગાર કેટલો છે?
બેન્ક પાસેથી આરટીઆઈમાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને હાલના ગવર્નર પટેલને અપાતા પગાર વગેરેની જાણકારી માગવામાં આવી હતી. ઓક્ટોબરમાં પટેલને પ્રથમવાર આખા મહિનાનો પગાર ચૂકવાયો હતો. જેમાં તેમને ૨.૦૯ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે પટેલે સપ્ટેમ્બરમાં ગવર્નરનું પદ ગ્રહણ કર્યું હતું અને અત્યારે તેઓ તેમને ડેપ્યુટી ગવર્નર તરીકે ફાળવવામાં આવેલા ફ્લેટમાં જ રહે છે. પટેલને તેમના રહેઠાણ પર કોઈ પણ સહાયક કર્મચારી આપવામાં આવ્યા નથી. તેમને બે કાર અને બે ડ્રાઈવર આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલનો પગાર ૨.૦૯ લાખ છે અને તેમને ઘર પર કોઈ સહાયક કર્મચારી આપવામાં આવ્યા નથી. આરબીઆઈએ આ જાણકારી RTI હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -