હવામાં સેક્સ માણવાની ઓફર આપી રહી છે આ એરલાઈન્સ કંપની, જાણો વિગત
તમને જણાવી દઈએ કે ફ્લેમિંગો એર કંપનીની સ્પેશિયલ સર્વિસના આધાર પર ધણી પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીએ માઈલ હાઈ ક્લબ સર્વિસ શરૂ કરી પરંતુ કોઈ વધારે દિવસો સુધી ટકી ન શક્યું. કહેવાય છે કે આ કંપનીઓ રોમાન્સના બદલે શારીરિક સંબંધ બનાવવા પર બેઝ્ડ બની ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લેમિંગો એરની માઈલ હાઈ ક્લબ સર્વિસ માટે હંમેશા મહિલાઓ ફોન કરે છે અને તેમને ફોન પર આ સર્વિસની સમગ્ર જાણકારી અપાય છે. મહિલાઓના ફોન કરવાથી લઈને છેલ્લો નિર્ણય લેવાના કારણે આ સર્વિસ ખૂબ સીરિયસ અને રોમાન્ટિક હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રાઈવેટ પ્લેનમાં વચ્ચેની સીટને હટાવીને બેડની જેમ બનાવી શકાય છે. જ્યાં બે તકિયા પણ આપેલા છે. સ્પેશિયલ સર્વિસમાં વેલેન્ટાઈન ડે પર ફૂલ અને શેમ્પેઈન જેવી વસ્તુઓ વધારી દેવામાં આવે છે જેથી આ દિવસ યાદગાર બની શકે. પ્લેનમાં એક કપલ સાથે હેડફોન પહેરેલો પાયલોટ મૌજૂદ હોય છે, જેનું સમગ્ર ધ્યાન પ્લેનને કંટ્રોલ કરવામાં રહે છે.
નવી દિલ્હીઃ આજકાલ એરલાઈન્સ કંપનીઓ પોતાના પ્રવાસીઓને સારી સારી સુવિધાઓ આપીને આકર્ષિત કરવા લાગી છે. આવી જ એક એરલાઈન્સ કંપનીએ પોતાના પ્રવાસીઓને હવામાં સેક્સ માણવાની ઓફર આપી રહી છે. કંપનીની આ ઓફરને લઈને તમને પણ વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે? તમે પણ વિચારતા હશો કે આ ઓફર પ્રવાસીને ફ્લાઈટમાં મળે છે કે ત્યાર બાદ. અમેરિકાના ઓહિયો સ્ટેટમાં ‘ફ્લેમિંગો એર’ પ્રાઈવેટ એરલાઈન્સ કંપની પેસેન્જર્સને સેક્સ માણવા માટે ઈન્વાઈટ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફ્લેમિંગોએ ‘માઈલ હાઈ ક્બલ’ સ્પેશિયલ સર્વિસની શરૂઆત કરી છે.
ફ્લેમિંગો એરલાઈન્સ કંપનીના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ ડેવિડ મેકડોનાલ્ડ છે, જે પોતાને માત્ર મેકડોનાલ્ડ કહેવાનું પસંદ કરે છે. મેકડોનાલ્ડ એરલાઈન્સ કંપની ઉપરાંત એક મોટી સિક્યોરિટી કંપનીના માલિક પણ છે. ફ્લેમિંગો એર એક પ્રાઈવેટ એરલાઈન્સ કંપની છે જે પાછલા 20 વર્ષોથી હવાઈ સેવા આપી રહી છે. કંપનીની આ સર્વિસમાં કપલ્સને પ્લેનમાં સેક્સ માણવાની તક મળે છે. આ સર્વિસનો લાભ લેવા માટે 495 ડોલર ચુકવવા પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -