હવે તમે Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ Freeમાં પણ લઈ શકો છો, જાણો કેવી રીતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોઇ યૂઝર JioMoney એપની મદદથી પ્રાઇમ મેમ્બરશિપ લે છે, તો તેને આ પુરેપુરી ફ્રી મળી શેક છે. જોકે આના માટે તેને પ્રાઇમ મેમ્બરશિપ માટે 99 રૂપિયાનું રિચાર્જ અને પછી 303 રૂપિયાનું મન્થલી ટેરિફ રિચાર્જ કરાવવું પડશે. આ રીતે યૂઝર 402 રૂપિયા (99 રૂપિયા+ 303 રૂપિયા) ખર્ચ કરશે. જેના પર તેને 100 રૂપિયાનું કેશબેક મળશે, એટલે કે પ્રાઇમ મેમ્બરશિપના રિચાર્જના પૈસા પાછા મળી જશે. આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ ઓફરની સંપૂર્ણ વિગતો....
JioMoneyએ પોતાની આ ઓફરને સોશ્યલ મીડિયા પર પ્રમૉટ કરી છે, તેમને 5 ફોટાની મદદથી આ ઓફરને સમજાવી છે. આ ઓફર અનુસાર યૂઝરને દરેક જિઓ રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર મળશે, એટલે કે મેમ્બરશિપ પ્લાન અને 303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે.
રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ લેવા માટે હવે ગણતીરા દિવસો બાકી રહ્યા છે. આગામી 31 માર્ચ સુધી જ તમે આ સેવાનો લાભ લઈ શકશો. જોકે આ પ્રાઈમ મેમ્બરશિપ તમે ફ્રીમાં પણ મેળવી શકો છો. જિઓએ મેમ્બરશિપ માટે 99 રૂપિયાની કિંમત નક્કી કરી છે. જોકે હવે JioMoneyની સ્પેશ્યલ ઓફરમાં પ્રાઇમ મેમ્બરશિપ ફ્રીમાં મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -