આ રીતે જાણો GST બાદ કેટલી છે કઇ પ્રૉડક્ટ્સની કિંમત, એપ સેકન્ડમાં આપશે જાણકારી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ રીતે તમે 0, 5, 12, 18, 28%ના સ્લેબમાં આવતા વિવિધ GST રેટ જાણી શકો છો.
હવે તમે જે સર્વિસ સર્ચ કરી છે તેની કેટેગરી, કૉડ અને જીએસટી રેટનું લિસ્ટ દેખાશે.
અહીં સર્ચબારમાં તમે જે પ્રૉડક્ટ્સ કે સર્વિસીઝના રેટ જાણવા માંગતા હોય તેનું નામ લખો. સર્ચમાં તેના રિલેટેડ આઇટમનું લિસ્ટ આવી જશે.
ત્યારબાદ એપ ઓપન કરો, ત્યાં 5 ઓપ્શન દેખાશે, તેમાં સૌથી પહેલા ઓપ્શન QUICK SEARCH પર ટેપ કરો.
સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી GST Rates Finder નામની ફ્રી App મોબાઇલમાં ઇન્સ્ટૉલ કરો.
નવી દિલ્હીઃ જીએસટી લાગુ થયા પછી પ્રોડ્કટ્સ અને સર્વિસીઝની કિંમતોને લઈને સામાન્ય માણસોમાં અનેક મૂંઝવણો પ્રવર્તી રહી છે. લોકોની આવી મૂંઝવણોને દૂર કરવા માટે સરકારે 7 જુલાઈના રોજ GST Rates Finder નામની એપ લોન્ચ કરી હતી. આ ફ્રી એપ દ્વારા તમે કોઈપણ વસ્તુની કિંમત અને તેના જીએસટીના દર એક જ ક્લિકમાં સરલતાથી જાણી શકો છો. એકવાર તમારા ફોનમાં ઇન્સ્ટોલ કર્યા પછી તમે તેને ઓફલાઈન પણ યૂઝ કરી શકો છો. એપને યૂઝ કરવાની પ્રૉસેસ વિશે વાંચો આગળની સ્લાઈડ્સમાં....
- - - - - - - - - Advertisement - - - - - - - - -