Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સસ્તી હોમ લોન અહીં મળશે, ICICI બેંક આપી રહી છે દરેક EMI પર 1% કેશબેકની ઓફર
જોકે આ ઓફરમાં શરૂઆતમાં કેશબેકનો લાભ લેવા માટે ગ્રાહકે સતત 36 મહિના એટલે કે 3 વર્ષ સુધી હપ્તા ભરવા પડશે, એટલે કે 36 મહિના સુધી હપ્તા ભર્યા બાદ ગ્રાહકને દર મહિને એક ટકાના કેશબેક પ્રમાણે 36 મહિનાની કેશબેક મળશે. ત્યાર બાદ દર 12 મહિના બાદ કેશબેક ગ્રાહકના ખાતામાં જમા થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેશબેકની રકમ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે અથવા તો હપ્તામાં કેલ્યુલેટ કરવામાં આવશે. બેંક અનુસાર આ કેશબેકનો ઓફરનો લાભ 30 વર્ષની હોમલોન પર જ ઉપલબ્ધ હશે અને ગ્રાહકને દરેક EMI પર કેશબેકનો લાભ મળશે.
બેંક અનુસાર નવી હોમલોન ગ્રાહક અને મોર્ગેજ લોન ગ્રાહક જ આ ઓફરનો લાભ લઈ શકશે. ઉપરાંત અન્ય બેંકની હોમલોન આઈસીઆઈસીઆઈ બેંકમાં ટ્રાન્સફર કરાવવા પર પણ ગ્રાહક આ ઓફરનો લાભ લઈ શકશે.
મુંબઈઃ તહેવારની સીઝનમાં હોમલોન ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકે હોમલોન પર ઓફર શરૂ કરી છે. બેંક તરફથી આપવામાં આવેલ જાણકારી અુસાર હોમલોનના દરેક હપ્તા પર ગ્રાહકને 1 ટકા કેશબેક મળશે. બેંક અનુસાર જ્યાં સુધી હોમલોનનો હપ્તો ચાલતો રહેશે ત્યાં સુધી ગ્રાહકને કેશબેકનો લાભ મળતો રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -