આ છે દેશની સૌથી ધનિક મહિલા, તેની પોતાની છે 37,570 કરોડની સંપત્તિ, જાણો વિગત
સ્મિતા કૃષ્ણા ગોદરેજ ઉદ્યોગપતિ જમશેદ ગોદરેજની બહેન છે અને તેના વિજય કૃષ્ણા સાથે લગ્ન થયા છે. સ્મિતા ગોદરેજ ગોદરેજ પરિવારની સંપત્તિમાં પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે. સ્મિતા ગોદરેજ હેરીટેજ વસ્તુઓની સાચવણીમાં રસ ધરાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોટક વેલ્થ અને હુરુનના ટોચની 10 ભારતીય ધનિક મહિલાઓની યાદીમાં નબંર 1 પર ગોદરેજની સ્મિતા કૃષ્ણા 37,570 કરોડ રૂપિયાની સાથે ટોચ પર છે. જણાવીએ કે સ્મિતા કૃષ્મા ગોદરેજ ઇન્ડસ્ટ્રીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ છે.
નવી દિલ્હીઃ કોટક વેલ્થ અને હુરુને દેશની સૌથી ધનિક મહિલાઓની એક યાદી જારી કરી છે. આ યાદીમાં ગોદરેજ ગ્રુપની સ્મિતા કૃષ્ણા ટોચ પર છે. તેમના પછી યાદીમાં એચસીએલની રોશની નાદર અને બેનેટ કોલમેન કંપનીની ઈન્દૂ જૈન પણ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -