ઈશા અંબાણીની પ્રી વેડિંગ પાર્ટી યોજાઈ, ટ્રેડિશનલ ગુજરાતી ડ્રેસ પહેરીને રમી દાંડિયા
આ લગ્ન તેના બજેટને લઈને પણ ઘણી ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન ઈશા અંબાણી અને નીતા અંબાણી સિંગલ ડાયમંડની જ્વેલરીમાં ખૂબસુરત લાગતા હતા.
થોડા દિવસો પહેલા ઈશાના લગ્નનું ઈન્વીટેશન કાર્ડ પણ સામે આવ્યું હતું. આ કાર્ડની કિંમત 3 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ડાંડિયા માટે ઈશા અને તેની માતા નીતા અંબાણીએ ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો.
મુંબઈઃ દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ મંગેતર આનંદ પીરામલ સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ સ્થિતિમાં તેના ઘરે એન્ટેલિયામાં લગ્નની રોનક શરૂ થઈ ગઈ છે.
શુક્રવારે રાત્રે અંબાણીના ઘરે દાંડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઈશાએ દાદી કોકિલાબેન અંબાણીના આર્શીવાદ લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -