આ મહિને મર્સિડીઝ ભારતમાં લોન્ચ કરશે S ક્લાસ ફેસલિફ્ટ મોડલ, જાણો ફીચર્સ
ભારતમાં નવી એસ ક્લાસ નવા 6 સિલિન્ડર પેટ્રોલ અને ડીઝલ એન્જિન રેન્જની સાથે આવશે. ઉપરાંત ટોપિંગ ટ્વિન ટર્બો વી8રેન્જ હશે. આ વેરિયન્ટની કિંમત 1 કરોડ રૂપિયાથી વધારે હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તમાં બે હાઇ ડેફિમેશન 12.3 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જેનો ઉપયોગ ઇન્ફોટેનમેન્ટ અને સેન્ટ્રલ ડિમાન્ડ યુનિટ તરીકે કરવામાં આવે છે.
એસ-ક્લાસમાં ઈન્ટીરિયર ટ્રિમ માટે વુડ અને સીટ તથા સાઇડ પેનલ માટે લેધર વિકલ્પ આપવામાં આવ્યો છે. નવી એસ ક્લાસની સીટમાં મસાજની પણ સુવિધા મળશે.
ફેસલિફ્ટેટ કાર પ્રી-ફેસલિફ્ટેડથી અલગ છે અને તેમાં નવા હેડલેમ્પ તથા ટેલ લેમ્પ સાથે નવા ફ્રન્ટ અને રિયર બમ્પર આપવામાં આવ્યા છે. ફેસલિફ્ટ એસ-ક્લાસમાં જૂની કારની તુલનામાં નવા વ્હીલ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ મર્સિડીઝ બેન્ઝ 26 ફેબ્રુઆરીએ ભારતમાં એક ક્લાસ ફેસલિફ્ટ લોન્ચ કરશે. કંપનીએ આ ફ્લેગશિપ મોડલને પુણે સ્થિત ચાકન ફેક્ટરીમાં પ્રોડ્યૂસ કરી છે. S ક્લાસનું પ્રોડક્શન કરનારો યુરોપ બહાર આ એકમાત્ર પ્લાન્ટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -