સસ્તાં નહીં થાય પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ
આ અહેવાલ સામે આવ્યા બાદ સરકારે પેટ્રોલિયમ કંપનીઓને કિંમત ન વધારવા માટે કહ્યું કે, આઈઓસીનો શેર 7.6 ટકા તો એચપીસીએલનો શેર 8.3 ટકા ઘટ્યો છે. સરકારે જૂન 2010માં પેટ્રોલિયમની કિંમતને નિયંત્રણમુક્ત કરી હતી. ઓક્ટોબર, 2014માં ડીઝલની કિંમત પણ નિયંત્રણમુક્ત કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએચપીસીએલના ચેરમેન અને એમડી એમ કે સુરાનાએ પણ કહ્યું કે, કંપનીને એવી કોઈ જાણકારી મળી નથી કે પેટ્રોલિયમની કિંમતમાં ધતો વધારો અટકાવવામાં આવે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સરકારના આ નિર્દેશ મુદ્દે કંઈ જ કહ્યું નથી.
આ વખતે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન, એચપીસીએલ તથા બીપીસીએલને એક રૂપિયા પ્રતિ લિટરનો ભાર વહન કરવા માટે કહેવામાં આવ્યું છે. આઈઓસીના ચેરમેન સંજીવ સિંહે આઈઈએફ મંત્રી સ્તરની બેઠકના અવસર પર મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, અમે ભાવ વધારો અટકાવવા માટે કંઈ આદેશ આપવામાં નથી આવ્યા.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને એચપીસીએલના ટોચના અધિકારીઓએ આ જાણકારી આપી છે. સરકારે અનૌપચારિક રીતે સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ગુજરાતમાં ડિસેમ્બર, 2017માં થયેલ ચૂંટણીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ન વધારવા માટે કહ્યું હતું. કેટલાક લોકોનું કહેવું છે કે, ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 45 પૈસા પ્રતિ લિટરનો વધારોવ થવાનો હતો જેને ટાળવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ કંપનીઓએ કહ્યું કે, સરકાર આગામી મહિને કર્ણાટકમાં થનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડીઝલમાં થતા ભાવવધારાને ટાળવા માટે કોઈ આદેશ આપ્ય નથી. જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડની કિંમતમાં તેજી જોવા મળી રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ક્રૂડ ઉત્પાદક દેશોને કિંમત નક્કી કરવામાં સમજદારી બતાવવાનો આગ્રહ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -