Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલની કિંમત બે મહિનાની ઉંચાઈ પર, ડીઝલની કિંમતમાં પણ વધારો
ડીઝલની વાત કરીએ તો તેની કિંમત પણ આસમાને પહોંચી ગઈ છે. સોમવારે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 68.44 રૂપિયા, કોલકાતમાં 71.22 રૂપિયા, મુંબઈમાં 72.66 રૂપિયા અને ચેન્નઈમાં 72.29 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં પણ તેની કિંમત 8 જૂન બાદ સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 84.41 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલ 79.96 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.
સોમવારે મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 12-13 પૈસાનો વધારો જોવા મળ્યો છે. સોમવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 76.97 રૂપિયા છે જે 9 જૂન બાદ સૌથી ઉંચી સપાટી છે. કોલકાતામાં પેટ્રોલ આજે 79.89 રૂપિયા પર પહોંચી ગયું છે.
નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી વધારો જોવા મળ્યો છે. વિતેલા 4 દિવસથી ચાલી રહેલ વધારો આજે પણ ચાલુ છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે તેની પ્રતિકૂળ અસર પેટ્રોલ ડીઝલની કિંમત પર જોવા મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -