નોટબંધીમાં લોકોને મોટી રાહતઃ કાર-હોમ સહિતની લોનના EMI માટે મળ્યો વધુ સમય, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Dec 2016 07:00 AM (IST)
1
નવી દિલ્હીઃ નોટબંધીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને રાહત આપતા રિઝર્વ બેંકે બુધવારે કૃષિ લોન તથા એક કરોડ રૂપિયા સુધીની મર્યાદાની કાર, હોમ, ખેતી અને વ્યાવસાયિક લોન લેનાર લોકોને હપ્તા ચૂકવવા માટે 60 દિવસની ઉપર વધુ 30 દિવસ, આમ કુલ મળીને 90 દિવસનો વધારાનો સમય આપવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
એટલે લોનધારકનું એકાઉન્ટ NPA કેટેગરીમાં મૂકતા પહેલાં તેને ૬૦ને બદલે ૯૦ દિવસનો સમય મળશે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર નવો નિયમ ૧ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ના ગાળામાં ચૂકવવાની રકમને લાગુ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -