ડાઉનલોડ સ્પીડના મામલે રિલાયન્સ જિઓ બની નંબર-1 કંપની, એરટેલ બીજા ક્રમ પર
આ દરમિયાન આઈડિયાના નેટવર્કની ડાઉનલોડ સ્પીડ 2.34 એમબીપીએસથી ઘટીને 5.9 એમબીપીએસ રહી. આ રીતે એરસેલની ડાઉનલોડ સ્પીડ 2.01 એમબીપીએસ રહી. સાર્વજનિક ક્ષેત્રની કંપની બીએસએનએલની ડાઉનલોડ સ્પીડ 1.99 એમબીપીએસ રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિલાયન્સ જિઓના નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ એક એપ્રિલના રોજ 18.48 એમબીપીએસની ઉચ્ચ સપાટી પર રહી જે એક મહિના પહેલા 16.48 એમબીપીએસ હતી. ટ્રાઈના આંકડા અનુસાર માર્ચમાં ભારતી એરટેલના નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ એક એમબીપીએસ ઘટીને 6.57 એમબીપીએસ રહી. આ દરમિયાન વોડાફોન ત્રીજી સૌથી ફાસ્ટ મોબાઇલ નેટવર્ક કંપની રહી જેના નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 6.14 એમબીપીએસ રહી.
નવી દિલ્હીઃ ટેલીકોમ નિયામક ટ્રાઈના હાલના અહેવાલ અનુસાર ડાઉનલોડ સ્પીડની દૃષ્ટિએ માર્ચ મહિનામાં રિલાયન્સ જિઓ ટોપ પર રહી. માર્ચ મહિનામાં રિલાયન્સ જિઓની ડાઉનલોડ સ્પીડ 18.48 એમબી પ્રતિ સેકન્ડ એમબપીસીએ રહી. આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -