નવી નોટ છાપવા પાછળ RBIએ અધધધ 13,000 કરોડનો ખર્ય કર્યો, 84% નોટ સિસ્ટમાં આવી
એસબીઆઇના રીપોર્ટ અનુસાર, 10 રૂપિયાના એક સિસ્કા પર 6 રૂપિયા ખર્ચ આવ્યો છે. દર 500 રૂપિયાની નોટ પર 2.87થી લઇને 3.09 રૂપિયાનો પ્રિન્ટિંગ ખર્ચ આવ્યો છે. જ્યારે 2000 રૂપિયાની દરેક નોટ પર 3.54થી લઇને 3.77 રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસબીઆઇના એક રીપોર્ટ અનુસાર, નોટબંધી સમયે 15.44 લાખ કરોડ રૂપિયા મૂલ્યની કરન્સી પાછી લેવાઇ હતી. તેમાં હજુ સુધી 84 ટકા કરન્સી સિસ્ટમમાં પાછી આવી છે. નવી કરન્સીની પ્રિન્ટિંગ પર આરબીઆઇ હજુ સુધી 12-13 હજાર કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે. આરબીઆઇ હવે 200 રૂપિયાની નોટ પણ છાપી રહી છે. તેથી જો 500ની સાથે સાથે 200 રૂપિયાની નોટ પર પ્રિન્ટ કરે છે તો ખર્ચ વધી જવાની શક્યતા છે.
નવી દિલ્હી: નવેમ્બરમાં નોટબંધી પછી નવી કરન્સી પ્રિન્ટ કરવામાં આરબીઆઇએ 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલમાં આ વાત સામે આવી છે. આરબીઆઇ જો નોટબંધી પહેલાની કરન્સીની 90 ટકા પ્રિન્ટ કરે તો ખર્ચ વધુ 500 કરોડ રૂપિયા વધી શકે છે. નોટબંધીની પહેલા જેટલી કરન્સી હતી તેની તુલનામાં હજુ 84 ટકા કરન્સી સિસ્ટમમાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -