Reliance Jioની આ નવી ઓફરમાં મળશે 2200 રૂપિયાનું કેશબેક, જાણો કેવી રીતે મળશે લાભ
અન્ય બ્રાન્ડ જેના પર આ ઓફર વેલિડ છે તેમાં લાઈફ, મોટોરોલા, મોઈક્રોમેક્સ, 10.or, આસુસ, પેનાસોનિક, એલજી, અલકાટેલ, કોમિઓ, જીવી, સેલ્કોન, સ્વાઈપ, જિઓક્સ, જેન, આઈવૂમી અને સેન્ટ્રીક સ્માર્ટફોન્સ શામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App31 માર્ચથી પહેલા જે ગ્રાહકો 198 રૂપિયા અથવા 299 રૂપિયાનું રિચાર્જ પહેલીવાર કરાવશે તેમના જિયો એકાઉન્ટમાં 50 રૂપિયાની કિંમતના 44 વાઉચમ ઉમેરાઈ જશે. આ વાઉચર્સનો ઉપયોગ Myjioથી 198 અથવા 299 રૂપિયાના રિચાર્જ પર કરી શકાય છે.
અન્ય કંપનીઓ પણ કેટલીક બ્રાન્ડ્સના સ્માર્ટફોન 1500-2000 રૂપિયાનું કેશબેક આપી રહી છે. જિયો હવે તેમને ટક્કર આપી રહ્યું છે. આ કેશબેક ઓફર 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ 2018ની વચ્ચેના નવા સ્માર્ટફોનના ઉપયોગ કરતા પહેલા રિચાર્જ પર માન્ય ગણાશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ જિઓ ફુટબોલ ઓફર લોન્ચ કરવા જઈ રહી છે જે અંતર્ગત તમામ જિઓ ગ્રાહકો (જૂના અને નવા)ને 2200 રૂપિયા કેશબેક આપવામાં આવશે. સેમસંગ, શાઓમી, નોકિયા, હુવાઈ, ઈન્ટેક્સ અને બ્લેકબેરી સહિત 22 કંપનીઓના સ્માર્ટફોન ખરીદવા પર કંપની કેશબેકનો લાભ લઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -