મોદી સરકારનો ઝાટકો, રાંધણ ગેસના ભાવમાં 73 રૂપિયાનો વધારો, જાણો હવે કેટલામાં મળશે LPG બોટલ?
૧૯ કિલોનો કોમર્શીયલ બાટલો અત્યાર સુધી રૂપિયા ૧૦૩૬માં મળતો હતો તેના હવે રૂપિયા ૧૧૪૯.પ૦ ચુકવવા પડશે. રાંધણગેસના ભાવમાં વધારાથી ભારે ઉહાપોહ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે પ૬૦ને બદલે હવે ૬૩૩ રૂપિયા ચુકવવા પડશે. કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ ૭૮.૯૯થી વધીને હવે ૧૪પ.૭૧ રૂપિયા આવશે. (રાજ્ય અનુસાર કિંમતાં ફેરફાર હોઈ શકે છે)
નવી દિલ્હીઃ એલપીજીનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ખરાબ સમાચરા છે. ગુરુવારે રાંધણગેસની કિંમતમાં સરકારે 14 ટકાનો વધારો કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર આ વાત સામે આવી છે. સરાકારી ઓઈલ કંપનીઓએ ૧૪.ર કિલોગ્રામના રાંધણગેસના બાટલાના ભાવમાં ૭૩ રૂપિયા જયારે ૧૯ કિલોના કોમર્શીયલ બાટલાના ભાવમાં ૧૧૩.પ૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે જે 1લી સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -