GST: ટાટા મોટર્સે કારની કિંમતમાં કર્યો ઘટાડો, જાણો કેટલી સસ્તી પડશે ટાટાની કાર
મારૂતિએ વેગનઆર, અલ્ટો 800 અને સેલેરિયો સહિત તેની નાની કારો પર આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટને ઘટાડી દીધું છે. તો અર્ટિગાના ડીઝલ મોડલને મેક્સિમમ રિટેલ પ્રાઇસ પર ડિસ્કાઉન્ટ વધારીને 20 હજાર રૂપિયા કરી દીધું છે, જે હાલ 5 હજાર રૂપિયા હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેસેન્જર વ્હીકલ્સના લગભગ બધા સેગમેન્ટમાં છેલ્લા 2 વર્ષોમાં ટાટાએ નવી ઉર્જાની સાથે એન્ટ્રી કરી છે. ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલી નાની હેચબેક કાર ટિયાગો હોય કે પછી એન્ટ્રી સેડાન ટિગોર બધાને કસ્ટમર્સે વધાવી લીધી છે. ઉપરાંત હેક્સાને પણ લોકો પસંદ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ જીએસટી લાગુ થયા બાદ ટાટા મોટર્સે બુધવારે પોતાની કારની કિંમતમાં 12 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના અધ્યક્ષ મયંક પારીકે કહ્યું કે અમે 12 ટકા સુધીનો ઘટાડો કર્યો છે જે વેર્ઇન્ટ અનુસાર 3,300 રૂપિયાથી લઈને 2,17,000 રૂપિયા સુધી હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -