TVS Victor પ્રીમિયમ એડિશન મોડલ લોન્ચ, જાણો કિંમત અને માઈલેજ
ટીવીએસનો દાવો છે કે આ નવું મોડલ એક લીટર પેટ્રોલમાં 72 કિલોમીટરની એવરેજ આપે છે. આ નવી બાઈકમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઈકનું વજન 9.2 bhp પાવર અને 9.4 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે.
ટીવીએસએ આ બાઈકમાં 110 સીસી એન્જિન યથાવત રાખ્યું છે. જુના વિક્ટર મોડલની સામે કેટલાક કોસ્મેટિક ફેરફાર જરૂર કર્યા છે. બાઈકના લુકને ખાસ બનાવવા માટે ક્રોમ ડિટેલિંગ, પ્રીમિયમ ગ્રાફિક્સ અને ક્રોમ ક્રેશ ગાર્ડ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Victor Premium Editionની નવી દિલ્હી એક્સ શોરૂમ કિંમત 55,065 રૂપિયા રાખવામાં આવી છે. એવરેજ અને અન્ય ફીચર્સ માટે આગળની સ્લાઈડ્સ જુઓ...
સુરક્ષાને ધ્યાનમાં રાખીએ તો ટીવીએસ વિક્ટર પ્રીમિયમ મોડલમાં ટીવીએસના એલઈડી ડીઆરએલ એટલે કે ડે ટાઈમ રનિંગ લાઈટ પણ આપી છે.
નવી દિલ્હીઃ તહેવારની સીઝનને ધ્યાનમાં રાખતા ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર વાહન નિર્માતા કંપની ટીવીએસ મોટરે શુક્રવારે પોતાની લોકપ્રિય 110 સીસી મોટરસાઈકલ Victorનું પ્રીમિયમ એડિશન લોન્ચ કર્યું છે. હાલમાં જ કંપનીએ સ્ટાર સિટી પ્લસનું અપગ્રેડેડ વર્ઝન પણ રજૂ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -