Rajasthan Crime News: આઈ એમ સોરી, ગુડ બાય એવરીવન... હું મારી મરજીથી આત્મહત્યા કરી રહી છું. આમ લખીને જયપુરના ગોવિંદદેવ મંદિરના મહંત અંજની કુમાર ગોસ્વામીની પુત્રવધુ નિવેદતાએ આત્મહત્યા કરી લીધી.પરિવારજનોએ ચૂંદડીનો ફાંસો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોત્ટરો મૃત જાહેર કરી.


માણેક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હવેલીમાં ગોવિંદ દેવજી મહંતનો પરિવાર રહે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું, સવારે 11 વાગ્યે ઘરની નોકરાણી તથા અન્ય મહિલાઓએ નિવેદિતાને લટકતી જોઈ. જે બાદ પરિવારજનોને જાણ કરાઈ. પરિવારજનો ફાંસીનો ફંદો કાપીને તેને હોસ્પિટલ લઈ ગયા.


ઘરમાં હાજર મહિલાએ પોલીસને જણાવ્યું કે, ફંદા પરથી નીચે ઉતારવામાં આવી ત્યાં સુધી તેના શ્વાસ ચાલતા હતા. પોલીસ અધિકારીના કહેવા મુજબ, રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે.જેમાં પોતાની મરજીથી આત્મહત્યા કરવાની વાત લખી છે.


15 વર્ષ પહેલા થયા હતા લગ્ન


પોલીસે જણાવ્યુ, ઉદયપુરની રહેવાસી નિવેદિતાના લગ્ન 2007માં મહંત અંજનીકુમાર ગોસ્વામીના પુત્ર માનસ ગોસ્વામી સાથે થયા હતા. તેમને બે બાળકો છે. નિવાસ સ્થાનથી આશરે 500 મીટર દૂર ગોવિંદજીનું મંદિર છે. મહંત અંજની કુમાર અને તેમનો પુત્ર માનસ ગોસ્વામી સવારે 7 વાગ્યે જ મંદિર જતા રહ્યા હતા.


આ પણ વાંચોઃ


Tomato Flu:  બાળકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના જેવો આ વાયરસ, જાણો લક્ષણ અને સારવાર


Coronavirus: કોરોનાના વધતા કેસને લઈ રેલવેએ શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત


Sri Lanka Crisis: શ્રીલંકામાં દેખાવો અને બબાલ બાદ શું ભારત મોકલી રહ્યું છે સેના ? હાઈ કમિશને જણાવી સચ્ચાઈ


Seed Purchase: ખેડૂતો બિયારણની ખરીદી કરતી વખતે આ બાબતો રાખે ધ્યાનમાં, નહીં આવે રડવાનો વારો


Watch: શાહરૂખ ખાને સંજય દત્તની કરી મિમિક્રી, વીડિયો જોઈને તમે પણ હસીને બઠ્ઠા થઈ જશે


કોરોના બાદ આવ્યો વધુ એક ખતરનાક વાયરસ, જાણો લક્ષણો અને સારવાર


Locust: ખેડૂતના પાકને તબાહ કરી નાંખે છે તીડ, જાણો તીડથી બચવા અને નિયંત્રણ માટે શું કરશો


Cyclone Asani: ક્ષણવાર ચૂકી ગયો હોત તો યુવકે ગુમાવી દીધો હોત જીવ, જુઓ વાવાઝોડાનો ખૌફનાક Live Video