મુંબઇઃ બૉલીવુડની સુંદર હસીનાઓમાંની એક અમીષા પટેલ (Ameesha Patel) હાલમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક્ટિવ નથી, પરંતુ તે પોતાના ફેન્સની સાથે સોશ્યલ મીડિયા મારફતે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. તાજેતરમાં જ તેના હૉટ અવતારે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. 


તાજેતરમાં એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ બૉલ્ડ અવતાર જોવા મળી રહ્યાં છે. 45 વર્ષીય એક્ટ્રેસે પુલમાં હૉટનેસને તડકો લગાવ્યો છે. અમીષાએ પિન્ક બિકીની પહેરીને સ્પ્લેશ કરી રહી છે.






ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ બહુ જલદી ગદર 2માં જોવા મળશે, એક્ટ્રેસ 45 વર્ષની હોવા છતાં પોતાના સેક્સી ફિગરને ટૉન્ડ કરવામાં પાછી નથી પડતી. સની દેઓલ અને અમીષા પટેલ 20 વર્ષ પછી ગદરની સિક્વલમાં મોટા પડદા પર પાછા ફરશે. સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસના લાખો ફોલોઅર્સ છે. 


 






















----


આ પણ વાંચો......... 


રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?


IPO Market: SEBIએ આધાર હાઉસિંગ, બિકાજી ફૂડ્સ અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ સહિત 5 કંપનીઓના IPOને આપી મંજૂરી


Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ


Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન


અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું


Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ