BOB Recruitment: બેંકમાં નોકરી શોધનારાઓ માટે સારા સમાચાર છે,. બેંક ઓફ બરોડાએ 47 એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ bankofbaroda.in દ્વારા અરજી કરી શકે છે.


મહત્વપૂર્ણ તારીખો


ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ: 07 જાન્યુઆરી 2022.


ઓનલાઇન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 27 જાન્યુઆરી 2022.


બેંક ઓફ બરોડા  એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસરની ભરતીની વિગતો



  • પદ: એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર

  • ખાલી જગ્યાની સંખ્યા: 47

  • પગાર ધોરણ: 15 - 18/- લાખ (વર્ષ દીઠ)


શ્રેણી મુજબની વિગતો



  • SC: 07

  • ST: 03

  • OBC: 12

  • EWS: 04

  • યુઆર: 21

  • કુલ: 47


વય મર્યાદા


25 થી 40 વર્ષ


શૈક્ષણિક લાયકાત


નોટિફિકેશન મુજબ  ઉમેદવાર પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કૃષિ અથવા અન્ય સંબંધિત વિષયમાં ચાર વર્ષની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત  જે ઉમેદવારોએ સંબંધિત વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિપ્લોમા કર્યું છે તેઓ પણ આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.


અરજી ફી કેટલી છે


સૂચના અનુસાર, ઉમેદવારો ઑનલાઇન નેટ બેંકિંગ / ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. જનરલ / EWS / OBC ઉમેદવારોએ 600 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC/ST/PWD/મહિલા ઉમેદવારોએ રૂ.100 ચૂકવવા પડશે.


આ પણ વાંચોઃ Reliance Jio IPO:  આ વર્ષે મુકેશ અંબાણી આપી શકે છે માલામાલ થવાની તક, રિલાયન્સ જિયોનો આવી શકે છે IPO


Traffic Rule: કાર અને બાઇક ચાલકોને આ 7 ટ્રાફિક નિયમની હોવી જોઈએ ખબર, નહીંતર થઈ શકે છે દંડ


Wife Swapping: શરીર સંબંધ બનાવવા માટે પત્નીઓની થતી હતી આદલાબદલી, થયો ચોંકાવનારો ખુલાસો


Corona in Mumbai: ગુજરાતને અડીને આવેલા આ મોટા શહેરમાં કોરોનાએ 48 કલાકમાં 2 પોલીસકર્મીનો લીધો જીવ, 8 દિવસમાં 523 આવ્યા ઝપેટમાં


Education Loan Information:

Calculate Education Loan EMI