Panchayat Secretary Recruitment 2022:  પંચાયત સચિવના પદ પર નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર છે. જમ્મુ-કાશ્મીર જમ્મુ સેવા પસંદગી બોર્ડ દ્વારા ગ્રામીણ વિકાસ અને પંચાયત સચિવના પદો માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર jkssb.nic.in ઓફિશિયલ સાઇટ પર જઇને અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા 6 જૂન, 2022 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ, 2022 છે.


જાણો ખાલી જગ્યાની વિગતો


નોટિફિકેશન અનુસાર આ ભરતી અભિયાન દ્વારા પંચાયત સચિવની 1395 જગ્યાઓ ભરવામાં આવશે.


જાણો શું હોવી જોઈએ લાયકાત .


આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવો જોઈએ.


વય-મર્યાદા


આ ભરતી માટે અરજી કરવા માટે એસસી અને એસટી કેટેગરી, આરબીએ, એએલસી/આઈબીની વયમર્યાદા 43 વર્ષ નક્કી કરવામાં આવી છે. સાથે જ દિવ્યાંગ ઉમેદવારો માટે વયમર્યાદા 42 વર્ષ, પૂર્વ સૈનિકો માટે 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.


એપ્લિકેશન ફી


નોટિફિકેશન અનુસાર આ ભરતી માટે અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા ફી ભરવાની રહેશે.


પસંદગી પ્રક્રિયા


આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે તૈયાર કરવામાં આવેલ મેરિટ અનુસાર કરવામાં આવશે.


આ રીતે અરજી કરો



  • આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પહેલા સત્તાવાર સાઇટ jkssb.nic.in પર જાય.

  • તે પછી હોમપેજ પર આપવામાં આવેલી ખાલી જગ્યાની વિગતો પર ક્લિક કરો.

  • હવે ઉમેદવારોએ Apply Online પર ક્લિક કરો.

  • તે પછી ઉમેદવારો જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરો.

  • ઉમેદવારો અરજી ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરે.


આ પણ વાંચો....... 



Mangal Effect: 27 જૂન સુધીનો સમય આ રાશિના જાતક માટે છે સુવર્ણ, જાણો આપની રાશિ મુજબ કેવો રહેશે સમય


ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો, રાજ્યના એક દિવસના કુલ કેસ પૈકી 60 ટકા કેસ આ એક જ શહેરમાં નોંધાયા


Mental Fatigue: માનસિક થાકથી ફટાફટ મળશે રાહત, આ દેશી ડ્રિન્ક કરી દેશી તરોતાજા, જાણો અનેકગણા છે ફાયદા


Weight Loss: થાઇરોડ્સની બીમારીના કારણે વધી રહ્યું છે વજન? તો આ રીતે કરો વેઇટ લોસ


Beauty Secret:પૈસા ખર્ચ્યા વગર ઘરે જ ચહેરા પર લાવો ગ્લો, આ ટિપ્સ કોલેજનને કરશે બૂસ્ટ, માત્ર 5 મિનિટ સુધી કરો આ કામ


ડેબ્યૂ પહેલા ઉમરામ મલિકનુ સ્લેજિંગ, લોકોએ કહ્યું સચિને પાકિસ્તાનની હાલત કરી હતી એવી જ હાલત થશે આફ્રિકાની, જાણો શું છે કિસ્સો


Education Loan Information:

Calculate Education Loan EMI