Ministry of Communications & IT Job: નોકરી કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે યંગ પ્રોફેશનલ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી અંતર્ગત 20 ખાલી જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 23 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોએ જલ્દી અરજી કરવી જોઈએ. જેમ જેમ છેલ્લી તારીખ નજીક આવે છે, તેમ સાઇટના ઓવરલોડિંગને કારણે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.


આવશ્યક લાયકાત


નોટિફિકેશન અનુસાર યંગ પ્રોફેશનલ્સની આ પોસ્ટ માટે, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી હોવી જરૂરી છે. આ પોસ્ટ માટે ઉમેદવારોને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ.


કેટલી જગ્યા પર કરાશે ભરતી


આ ભરતી અભિયાન હેઠળ કુલ 20 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.


અરજી સબમિટ કરવાની કઈ છે છેલ્લી તારીખ


નોટિફિકેશન અનુસાર  અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 23.02.2022 છે.


કેટલો પગાર મળશે


નોટિફિકેશન અનુસાર આ યુવા વ્યાવસાયિક પોસ્ટ માટે મહત્તમ પગાર ધોરણ 60000 રૂપિયા છે.


મહત્વના કૌશલ્યો



  • દૂરસંચાર (Telecommunications).

  • યંગ પ્રોફેશનલ્સ, વાય.પી. એસ (Young Professionals, YPs)


આ રીતે અરજી કરો



  •  NCS વેબસાઇટ www.ncs.gov.in ની મુલાકાત લો.

  •  પ્રથમ પેજ પર યંગ પ્રોફેશનલ્સની પોસ્ટ માટેની જાહેરાત જુઓ.

  • લિંક પર ક્લિક કરો.

  • અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરો અને સબમિટ કરો.

  • ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ લો.


આ પણ વાંચોઃ


ખાન ત્રિપુટી સાથે કામ કરી ચૂકેલા આ કોમેડિયને કરાવવી પડી હાર્ટ સર્જરી, જાણો કેવી છે તબિયત


Tulsi Farming: તુલસની ખેતી કરીને કમાઈ શકો છો તગડો નફો, દવાથી લઈ બ્યૂટી પ્રોડક્ટ્સ સુધી દરેક જગ્યાએ છે માંગ


રોહિત ધ હિટમેન ઈઝ બેક.....શર્માજી કા જબ વિન્ડીઝ સે ફેસ ઓફ હોગા.........ટીમ ઈન્ડિયાના કેપ્ટન પરનું રેપ સોંગ મચાવી રહ્યું ધૂમ, જુઓ વીડિયો


Upcoming Electric SUV:  Tata Nexon EV અને MG ZS EV ફેસલિફ્ટમાં શું મળી શકે છે ફીચર્સ, જાણો


UP  Elections 2022: 'મારા પાપા નહીં પણ યોગી આદિત્યનાથે છોડવું પડશે લખનઉ', જાણો આ હુંકાર કરનારી યુવતી છે કોણ ?


આ મોડલને કેન્દ્રના ક્યા મંત્રીને ફસાવીને શરીર સુખ માણવાની ફરજ પાડવાનું ઘડાયેલું કાવતરું ? મોડલે શું કર્યું ?


Education Loan Information:

Calculate Education Loan EMI