મેરઠઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી મજબૂત દેશના સપના સાથે જોડાયેલી છે. સપાનો ‘સ’, આરએલડીનો ‘ર’ અને બસપાનો ‘બ’શબ્દોને ભેગા કરીને આ ત્રણેય પક્ષોની તુલના શરાબ સાથે કરી પીએમ મોદીએ કહ્યું કે, આ ‘શરાબ’ યુપીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે તમને બરબાદ કરી દેશે. સારા સ્વાસ્થ્ય માટે શરાબથી બચવું જોઈએ.


PM મોદીએ મેરઠથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ, કહ્યું- જે લોકો બેંકમાં ખાતા ન ખોલાવી શક્યા તેઓ પૈસા આપવાની વાતો કરે છે

લોકસભા ચૂંટણીઃ ભાજપની મહિલા ઉમેદવારે કહ્યું, કોઈ ગુંડાગીરી કરે તો ડરતા નહીં, હું તેનાથી પણ મોટી ગુંડી બની જઈશ