Esha Gupta bridal photoshoot: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા હંમેશા પોતાના બૉલ્ડ અને ટૉન્ડ બૉડીના કારણે ચર્ચામાં રહે છે, એક્ટ્રેસ ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે હંમેશા પોતાના બૉલ્ડ ફોટોઝ અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે એક્ટ્રેસે એક ખાસ બૉલ્ડ ફોટોશૂટથી મહેફિટ લૂંટી લીધી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ બ્રાઇડલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ફેન્સનુ ખુબ ધ્યાન ખેંચી રહી છે, એક્ટ્રેસ આમાં એકદમ સેક્લી લૂકવાળી લાગી રહી છે.
ઇશા ગુપ્તા એકદમ બૉલ્ડ દેખાઇ રહી છે. એક્ટ્રેસે વ્હાઇટ કલરનો લોંઘો અને તેની સાથે ડીપનેક બ્લાઉઝ પહેરીને પોતાની પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ ઇશા ગુપ્તા લવન્ડર કલરના લેંઘામાં બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે, જેના કારણે એક્ટ્રેસના આ તસવીરો દરેકનું ધ્યાન ખેંચી રહી છે. અદાકારા ઇશા ગુપ્તાની ખુબ મોટુ ફેન ફોલોઇંગ છે, એક્ટ્રેસના ફેન્સ તેના બૉલ્ડ અવતાર પર મર મીટે છે. તેના દરેક લૂકનો ફેન્સ બેસબ્રીથી ઇન્તજાર કરે છે.
જોકે, આ બધાની વચ્ચે એક્ટ્રેસે પોતાના આ ખાસ બ્રાઇડલ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા છે. ઇશા દેસી અને વેસ્ટર્ન બન્ને લૂકમાં ફેન્સના દિલ જીતી રહી છે. ઇશા ગુપ્તા તાજેતરમાં એમએક્સપ્લેયરની વેબસીરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી, આશ્રમમાં બૉબી દેઓલ સાથેના ઇશાના બૉસ્ડ સીને દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા.
.---
આ પણ વાંચો...........
India Corona Cases Today: ભારતમાં કોરોના કાબુમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા જ કેસ
Gujarat Monsoon: રાજ્યમાં આવશે ચોમાસોનો વધુ એક રાઉન્ડ, આ વિસ્તારોને ધમરોળશે મેઘરાજા
Gujarat Election : કોંગ્રેસની ઉમેદવારી પસંદગીને લઈને સામે આવી મોટી માહિતી, જાણો શું છે મોટા સમાચાર?
Gujarat : સરકાર સામે વધુ બે આંદોલનના મંડાણ, જોણો કોણે કોણે અને કેમ શરૂ કર્યું આંદોલન?