નવી દિલ્હીઃ બૉલીવુડના ગ્રેટ કપલમાંનુ એક કેટરીના અને વિક્કી કૌશલ છે, હાલમાં બન્ને લગ્ન બાદ પોતપોતાના પ્રૉજેક્ટને પુરા કરવા માટે કામે લાગી ગયા છે. અત્યારે એક્ટર વિક્કી કૌશલ મધ્યપ્રદેશમાં છે, વિક્કી કૌશલ અને સારા અલી ખાન હાલમાં પોતાની અપકમિંગ મૂવીની શૂટિંગ માટે મધ્યપ્રદેશમાં રોકાય છે, અને શૂટિંગ કરી રહ્યાં છે.


તાજેતરમાં જ બન્નેની તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે મધ્યપ્રદેશની નર્મદા નદીના કાંઠે બેસેલા દેખાઇ રહ્યાં છે, આ તસવીરો ખુદ સ્ટાર્સે જ શેર કરી છે. આના પર યૂઝર્સ પણ જુદીજુદી કૉમેન્ટ્સ આપી રહ્યાં છે. 


રવિવારે મધ્ય પ્રદેશના મહેશ્વરમાં આવેલી નર્મદા નદીના કિનારે વિક્કી કૌશલ અને સારા અલી ખાને પોતાનો બેસ્ટ ટાઇમ ગાળ્યો હતો. બંને એક્ટર્સ હાલ મધ્ય પ્રદેશમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા છે. સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નર્મદા નદીના મહેશ્વર ઘાટ પર પોતાની જાત સાથે જે સમય વિતાવ્યો હતો તેના ફોટોઝ શેર કર્યા હતા. 


આ તસવીરોમાં સારા લવેન્ડર કલરના શરારામાં ખૂબ જ ક્લાસી અને એલીગન્ટ દેખાઈ રહી હતી. તેણે પોતાના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા અને સાવ હળવો મેકઅપ કરેલો હતો, સાથે ક્યૂટ સ્માઇલ પણ આપી રહી છે. વળી વિક્કી પણ નર્મદાના કાંઠે બેસીને કંઇક વિચારતો હોય એવા પૉઝમાં છે. 


ખાસ વાત છે કે બન્ને સ્ટાર્સ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મના શૂટિંગ માટે મધ્યપ્રદેશનામાં છે, આ પહેલા ઈન્દોરમાં શૂટિંગ કર્યું હતું. તે વખતે ઈન્દોરની ગલીઓમાં બાઈક પર સવાર થયો હતો, 






---


આ પણ વાંચો..........


Health Tips: ઓમિક્રોનથી બચાવશે આ શાકભાજી, ઇમ્યુનિટી પણ થશે મજબૂત, ડાયટમાં કરો સામેલ


અમેઝિંગ ટ્રિક્સઃ ચેટને મજેદાર બનાવવા Whatsappમાં કરી દો આ બે સેટિંગ, બદલાઇ જશે તમારુ એક્સપીરિયન્સ


Gmail Safety Tips: આ આસાન રીતે જાણો તમારુ Gmail હેક થયુ છે કે નહીં.............


ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, એક્ટિવ કેસનો આંકડો 134837 પર પહોંચ્યો


સીધા ઇન્ટરવ્યુ દ્વારા અહીં મળી રહી છે નોકરીઓ, જાણો શું હોવી જોઈએ લાયકાત અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે


UPSC Recruitment 2022: UPSC માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, તમે પણ બની શકો છો અધિકારી