રોહિતે સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કરતાં લખ્યું, “ઓહ બોય.” તસવીરમાં રોહિત અનીતાના ગાલ પર કિસ કરતો નજરે પડી રહ્યો અને અનીતા બેબી બંપ ફ્લોંટ કરી રહી છે અને તસવીર પર 9 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.
તેણે આ પોસ્ટ શેર કર્યા બાદ ફેંસ અને ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અનીતાએ તેની પ્રેગ્નેંસીની ખબર ગત વર્ષે ઓક્ટોબરમાં આપી હતી.અનીતા અને રોહિત વીડિયો શેર કરીને તેઓ માતા-પિતા બનવાના હોવાની જાહેરાત કરી હતી.
" data-captioned data-default-framing width="400" height="400" layout="responsive">
અનીતાએ 2013માં રોહિત સાથે લગ્ન કર્યા હતા. તે ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સૌથી પહેલા 1999માં તાલ ફિલ્મમાં નજરે પડી હતી.
UP ના કાસગંજમાં કાનપુર જેવો કાંડ, શરાબ માફિયા પર રેઇડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, કોન્સ્ટેબલનું મોત
કોહલીની કેપ્ટન્સીમાં ભારત સતત ચોથી ટેસ્ટ હારતાં કોહલીને કેપ્ટન તરીકે દૂર કરીને કોને કેપ્ટન બનાવવા ઉઠી માંગ ?
રાશિફળ 10 ફેબ્રુઆરીઃ મકર રાશિમાં આજે છ ગ્રહોની બની રહી છે યુતી, જાણો શું પડશે તમારા પર અસર