‘ધડક’ ફિલ્મના સ્ટાર જાહન્વી કપૂર અને ઈશાન ખટ્ટર એકબીજાને જોતાં જ રહી ગયા, તસવીરો થઈ વાયરલ
આ ફિલ્મનું નિર્દેશ શંશાંક ખેતાને કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિમેક છે. બન્નેની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.
તેણે કહ્યું હતું કે, આ માટે આ દિગ્ગજોના જાદૂને પડદા પર લાવવા માંગુ છું. હું જ્યારે પણ આ ફિલ્મો જોવું છું તો હું પ્રેરિત થઈને પોતાની જાતને કહું છું કે મારે આ કરવું છે. આ જાદુ, આ પ્રદર્શન.
જાહન્વી કપૂરે થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને મધુબાલાજીને ‘મોગલ-એ-આઝામ’, ‘ચલતી કા નામ ગાડી’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’માં જોઈ છે. મેં ખુબસુરત વહીદા રહમાનજીની ‘ગાઈડ’, પ્યાસા અને મીના કુમારીની ‘પાકિજા’, ‘સાહબ બીવી ઔર ગુલામ’માં જોઈ છે. તેમને જોઈને હું મંત્રમુગ્ધ થઈ જવું છું.
બન્ને જ્યારે હોટલમાં પોતાની તસવીરો પડાવી રહ્યા હતા ત્યારે બન્ને બહુ જ મજાકના અંદાજમાં જોવા મળ્યા હતાં.
આ ફિલ્મથી બન્ને બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે.
જાહન્વી કપૂરે લોંગ ડ્રેસ પહેર્યો હતો જ્યારે ઈશાને શર્ટ અને કાર્ગોમાં જોવા મળ્યો હતો.
આ દરમિયાન જાહન્વી અને ઈશાન એકબીજાની જોઈ રહ્યા તેવો એક સીન જોવા મળ્યો હતો.
તસવીરાં જાહન્વી કપૂરને હોટલથી બહાર નિકળી રહી હતી તે દરમિયાન જોવા મળી હતી.
આ પહેલા બન્ને પોતાની ફિલ્મના પ્રમોશન માટે લખનઉ પણ પહોંચ્યા હતાં.
મુંબઈ: હાલમાં જાહન્વી કપૂર્ અને ઈશાન ખટ્ટર પોતાના અપકમિંગ ફિલ્મ ‘ધડક’ના પ્રમોશન કરવા મુંબઈની હોટલ પહોંચ્યા હતાં. બન્નેએ આ પ્રમોશનને બહુ જ એન્જોય કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -