નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ આજકાલ પોતાના સેક્સી ફિગરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ કરી રહી છે. તે જ્યારે પણ કંઇક નવુ કરે ત્યારે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર જરૂર કરે છે. હવે કિશ્વર મર્ચન્ટે બીચ પરની બૉલ્ડ તસવીરો વાયરલ કરી છે, જેમાં તે બિકીની પહેરેલી દેખાઇ રહી છે.

એક્ટ્રેસ કિશ્વર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે સ્વિમીંગ પુલની છે. કિશ્વર પુલમાં મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને કેપ્શનમાં લખ્યું છે, One of the best views from a swimming pool I have seen in recent times.


એક્ટ્રેસ હાલમાં ટીવી જગતથી દુર છે અને પોતાની ફેમિલી સાથે વેકેશન એન્જૉય કરી રહી છે. કિશ્વરનો આ લૂક એકદમ રૉયલ અને સેક્સી લાગી રહ્યો છે


ખાસ વાત છે કે, કિશ્વર મર્ચન્ટે પાંચ વર્ષ પહેલા બૉયફ્રેન્ડ અને ટીવી અભિનેતા સુયશ રાય લગ્ન કરી લીધાની તસવીરો વાયરલ થઇ હતી.