Cannesમાં કઈ અભિનેત્રીનું ગાઉન નીચે ઉતરી જતાં દેખાઈ બ્રેસ્ટ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રીસિયાએ ઓફ શોલ્ડર વ્હાઈટ લોંગ ગાઉન પહેર્યું હતું. જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી. 30 વર્ષિય પેટ્રીસિયાની અભિનેત્રી, મોડલ અને ક્રિએટિવ માઈન્ડને લઈને ફેમસ છે.
પેટ્રીસિયા વોર્ડરોબ માલફંક્શનના કારણે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ ટ્રોલ થઈ હતી. તેનું આ વોર્ડરોબ માલફંક્શન સોશિયલ મીડિયા પર આજે પણ વાયરલ થઈ રહ્યું છે.
પરંતુ તેનો ડ્રેસને સરખો કરવા માટે ઈઝરાયલ સોશલાઈટ અને ટીવી હોસ્ટ હોફિટ ગોલને મદદ કરી હતી. પેટ્રીસિયાની સાથે આ ઘટના કાંસના ઓપનિંગ ડે પર થઈ હતી. પહેલા જ દિવસ પેટ્રીસિયાના કારણે કાંસ બહુ જ ચર્ચામાં આવી ગયો હતો.
વ્હાઈટ ગાઉન પહેરીને પેટ્રીસિયાને જ્યારે આ અંગે ખબર પડી ત્યાર સુધીમાં તો તેની તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પેટ્રીસિયાએ જ્યારે ડ્રેસ ઉતરી ગયો તેની ખબર પડી ત્યારે તેણે સરખો કર્યો હતો. જોકે તે શરમાઈ ગઈ હતી.
જોકે પેટ્રીસિયા જ્યારે રેડ કાર્પેટ પર ચાલી રહી હતી ત્યારે અચાનક બ્રેસ્ટની પાસેનો તેનો ડ્રેસ નીકળી ગયો હતો. ઘણાં સમય સુધી પેટ્રીસિયાને આ અંગે ખબર પડી નહતી અને તે બિંદાસ સ્માઈલ આપતા તસવીર પડાવી રહી હતી.
કાંસ: મેક્સિસન અભિનેત્રી પેટ્રીસિયા કન્ટ્રેરેસ હાલમાં કાંસમાં રેડ કાર્પેટ પર બોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. ‘ટોડસ લો સેબન’ ફિલ્મની સ્ક્રીનિંગ માટે પેટ્રીસિયાએ 8 મેના રોજ કાંસ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો ડ્રેસ છાતીના ભાગેથી નીચે આવી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -