નિક જોનાસ સાથે અફેરની ચર્ચા પર પ્રિયંકા ચોપરાની માતાએ શું કહ્યું, જાણો વિગત
હાલમાં એવા ઘણા દિવસો આવ્યો જ્યાં નિક અને પ્રિયંકા એકસાથે જોવા મળ્યા હતાં. બન્ને એકબીજાના હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્યાર બાદ નિક અને સમગ્ર પરિવારની સાથે ગોવા વેકેશન મનાવવા માટે રવાના થયો હતો.
માતાને મલાવ્યા બાદ પ્રિયંકાએ પરિણીતી અને આલિયા સહિત ઘણાં મિત્રોને પોતાના ઘરે બોલાવ્યા હતા અને નિક સાથે મુલાકાત કરાવી હતી.
પ્રિયંકા અને નિકની મુલાકાત પહેલીવાર છેલ્લા વર્ષે મેટ ગાલાના રેડ કાર્પેટ પર થઈ હતી. ત્યારથી બન્ને એકબીજાની સાથે જ જોવા મળે છે. હાલમાં એવા ઘણા દિવસો આવ્યો જ્યાં નિક અને પ્રિયંકા એકસાથે જોવા મળ્યા હતાં. બન્ને એકબીજાના હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતાં.
પ્રિયંકાની માતા મધુને પૂછવામાં આવ્યું કે નિક વિશે તમે શું વિચારો છો તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું તને પહેલીવાર મળી છું, તો હાલ તેના વિશે કંઈ વિચારાય નહીં.
પ્રિયંકા ચોપરાની માતા મધુએ આ મુલાકાત બાદ કહ્યું હતું કે, અમે ખાલી ડિનર માટે બહાર ગયા હતા જ્યાં નિક પણ હાજર હતો. પરંતુ ત્યાં બહુ જ મોટું ગ્રુપ હતું. જ્યાં 10 અજાણ્યા લોકો પણ હતાં. આ માટે નિકને સરખી રીતે ઓળખવાની તક મળી નહતી.
નિક જોનાસ સાથે મુલાકાત કરાવ્યા બાદ મધુ ચોપરાએ પહેલીવાર આ અંગે ખુલાસો કર્યો હતો.
મુંબઈ: બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંસા ચોપરા હાલ પોતાની લવ લાઈફને લઈને બહુ જ ચર્ચામાં છે. જાણીતા સિંગર જોનાસ સાથે પ્રિયંકા ચોપરા ડેટિંગ કરી રહી હતી તે વાત હવે પૃષ્ટિ કરી દીધી છે. શુક્રવારે પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડની સાથે મુંબઈ પહોંચી હતી. ત્યાર બાદ રાતે પ્રિયંકાએ નિકને પોતાની માતા સાથે મુલાકાત કરાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -