બૉલીવુડની કઈ એક્ટ્રેસને પ્રોડ્યુસરે પૂછ્યુઃ રોલ તો આપું પણ હીરો સાથે સેક્સ માણવા તૈયાર તો છો ને?
આ વર્ષની શરૂઆતમાં જ રાધિકા આપ્ટે અક્ષય કુમાર સાથે ‘પેડમેન’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે રાધિકાની આગામી ફિલ્મ ‘અંધાધુન’ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા જબરદસ્ત ચર્ચામાં છે. રાધિકા નેટફ્લિક્સ પર એક પછી એક એમ ત્રણ સીરીઝ ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’માં જોવા મળી છે. તો નેટફ્લિક્સે પણ રાધિકા આપ્ટેની મજાક કરતા કહ્યું હતુ કે, ‘રાધિકા આપ્ટે બધે જ છે.’
ઉપરાંત રાધિકા આપ્ટેએ જણાવ્યું કે, “એકવાર એક પ્રોડ્યુસરનો મારા પર ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે અમે એક બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છીએ અને તમે ફિલ્મનાં હીરો સાથે મીટિંગ કરી લો, પરંતુ તમે તેની સાથે સુઈ તો જશોને, એટલે કે તેની સાથે સેક્સ તો માણશોને.. પ્રોડ્યુસરની વાત સાંભળીને મે તેને ના કહી દીધી હતી.”
એક ઇન્ટરવ્યૂમા રાધિકા આપ્ટેએ કહ્યું હતું કે, તેની પાસે પ્રૉડ્સૂર ગંદી માગણી કરી હતી. તેને કહ્યું, ‘હું કાસ્ટિંગ કાઉચની ઘણી બધી ઘટનાઓ વિશે જાણું છું. ઘણા લોકોને આનો સામનો પણ કરવો પડે છે. એકવાર એક સાઉથનાં એક્ટરે મને મારા રૂમમાં ફોન કર્યો હતો અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે હું તેને બોલી તો તે મારી સાથે ઝગડો કરવા લાગ્યો હતો.”
મુંબઇઃ બૉલીવુડની સેક્સ બૉમ્બ ગણાતી રાધિકા આપ્ટેએ પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચની યાદો તાજી કરી છે. તેને એક ઇન્ટરવ્યૂમાં પોતાની સાથે ફિલ્મોમાં કામ કરવા બદલે સેક્સૂઅલ ફેવર થઇ હોવાની વાતનો ખુલાસો કર્યો છે. અભિનેત્રી રાધિકા આપ્ટે કોઇપણ મુદ્દા પર બેધડક બોલવા માટે પંકાયેલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -