અંગૂરી ભાભી ચમકશે મોટા પડદે, ઋષિ કપૂર સાથે લગાવ્યા ઠુમકા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Sep 2016 02:17 PM (IST)
1
મુંબઈ: ‘ભાભીજી ઘર પે હૈ’ સિરીયલમાં અંગૂરી ભાભીના પાત્રથી લોકપ્રિય થયેલી અભિનેત્રી શિલ્પા શિંદે શો છોડ્યા બાદ હવે બોલીવુડમાં એન્ટ્રી માટે રેડી છે. જી હા સહી પકડે હૈ! શિલ્પા ટૂંક સમયમાં જ મોટા પડદે ઠુમકા લગાવતી જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પરેશ રાવલ અને પાયલ ઘોષ
3
લેખક-દિગ્દર્શક સંજય છેલી સાથે શિલ્પા શિંદે
4
સંજય છેલની આ ફિલ્મમાં પરેશ રાવલ અને રીષિ કપૂર 23 વર્ષ બાદ એક સાથે અભિનય કરી રહ્યા છે. આ સાથે જ ફિલ્મમાં પાયલ ઘોષ અને વીર દાસ પણ છે.
5
શિલ્પા હવે ‘પટેલ કી પંજાબી શાદી’માં એક ડાંસ સોંગમાં જોવા મળશે. આ ગીતમાં શિલ્પા ઋષિ કપૂર અને વીર દાસ સાથે ઠુમકા લગાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -