ઐશ્વર્યા રાય બચ્ચનને કયો પ્રોડ્યુસર એકાંતમાં મળવા માગતો હતો, જાણો વિગત
આપને જણાવી દઈએ કે #MeToo મુવમેન્ટ છેલ્લા વર્ષે હોલિવુડ પ્રોડ્યુસર હાર્વી વીન્સટીન પર ઘણી મહિલાઓ દ્વારા લગાવવામાં આવેલા શારીરિક દુરવ્યવહારના આરોપ બાદ શરૂ થયું હતું. ઐશ્વર્યા આ સમયે ફિલ્મ ‘ફન્ને ખાન’નું શૂટિંગ કરી રહી છે, જે આ વર્ષે 13 જુલાઈએ રિલીઝ થવાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહું હવે તેનાથી શું કરતો. હું આ બધું છુપાવી શકું તેમ પણ નહોતું. પણ હું મારા ક્લાયન્ટ સાથે બળજબરી કરવાની પરવાનગી કોઈને ન આપી શકું.
સિમોને જણાવ્યું હતું કે, હાર્વેએ તેમને ડરાવવા-ધમકાવવાની કોશિશ પણ કરી હતી. તેણે મને કહ્યું કે, હવે તે મારી સાથે ક્યારેય કામ નહીં કરે.
સિમોને કહ્યું, હું ઐશ્વર્યાનો મેનેજર હતો, એ ઘણું હાસ્યાસ્પદ છે કે હાર્વેએ ઘણી વખત ઐશ્વર્યાની સાથે એકલામાં સમય વિતાવવાની કોશિશ કરી.
થોડા સમય પહેલા ઐશ્વર્યા રાયના મેનેજરે સિમોન શેફીલ્ડને જણાવ્યું હતું કે, કઈ રીતે હાર્વે વિન્સટીન નામના હોલિવુડ પ્રોડ્યુસરે પોતાની ક્લાયન્ટને મોલેસ્ટ કરવાની કોશિશ કરી હતી.
આ બિઝનેસ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હકીકતને ઉજાગર કરવાનું માધ્યમ છે. હજુ પણ લોકો તેના વિશે વિચારી રહ્યા છે અને તેના વિશે નિડર બનીને વાત કરી રહ્યા છે.
ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, તેની સાથે જોડાયેલી ઘણી વાતો લોકોએ શેર કરી છે. સારી વાત એ છે કે લોકો આ અંગે વાત કરી રહ્યા છે. મને નથી લાગતું કે આ વિષય દુનિયાના કોઈ એક ખુણાનો સમાઈ જશે.
મુંબઈ: MeeToo મુવમેન્ટ શરૂ થયા બાદ હોલિવુડથી લઈને બોલિવુડ સુધી ઘણાં એક્ટર-એક્ટ્રેસ પોતાની સાથે બનેલી શારીરિક શોષણની ઘટનાઓ અંગે ખુલીને વાત કરે છે. ઘણી હસ્તીઓ METOOના માધ્યમથી પોતાની સાથે થયેલ શારીરિક શોષણ વિશે વાત કરે છે. હાલમાં ઐશ્વર્યા એક બ્રાન્ડના પ્રમોશન માટે દીકરી આરાધ્યા અને પતિ અભિષેક સાથે સિડની ગઈ હતી. અહીં ઐશ્વર્યાએ છેલ્લા કેટલાક સમયથી ચાલતા #MeToo કેમ્પેનને સપોર્ટ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -