રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાનીઓ તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદી જી તમને છોડશે નહીં. રાખી વધુમાં કહે છે કે, તમે જે આતંક મચાયો છે. અમે તે આતંકવાદીઓને નષ્ટ કરી દઇશું. જો રાખી સાવંતને વધુ ગુસ્સો આવશે તો તે પાકિસ્તાન આવી જશે. અમારા પાયલટને ચુપચાપ પરત કરો.
Video: આ હોટ એક્ટ્રેસે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું- ‘અમારા મોદીજી તમને છોડશે નહીં’
abpasmita.in
Updated at:
01 Mar 2019 07:55 AM (IST)
NEXT
PREV
મુંબઈઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની વાપસી માટે પાકિસ્તાન માની ગયું છે. આ પહેલા સમગ્ર દેશવાસીઓ અભિનંદનની વાપસીની દુઆ કરી રહ્યા હતા. બોલિવૂડ સેલેબ્સ પણ મુશ્કેલ સમયમાં પાયલટ અને તેના પરિવારની સાથે છે. હવે કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પણ આ અભિયાનમાં સામેલ થઈ છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી પાકિસ્તાનને ધમકી આપી છે.
રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાનીઓ તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદી જી તમને છોડશે નહીં. રાખી વધુમાં કહે છે કે, તમે જે આતંક મચાયો છે. અમે તે આતંકવાદીઓને નષ્ટ કરી દઇશું. જો રાખી સાવંતને વધુ ગુસ્સો આવશે તો તે પાકિસ્તાન આવી જશે. અમારા પાયલટને ચુપચાપ પરત કરો.
રાખીએ વીડિયોમાં કહ્યું છે કે, પાકિસ્તાનીઓ તમે જે અમારા પાયલટને પકડી રાખ્યો છે તેને છોડી દો. તમે જે અમારા જવાનની પીઠ પાછળ વાર કર્યો છે તે બાદ મોદી જી તમને છોડશે નહીં. રાખી વધુમાં કહે છે કે, તમે જે આતંક મચાયો છે. અમે તે આતંકવાદીઓને નષ્ટ કરી દઇશું. જો રાખી સાવંતને વધુ ગુસ્સો આવશે તો તે પાકિસ્તાન આવી જશે. અમારા પાયલટને ચુપચાપ પરત કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -