અક્ષય કુમારે કર્યું મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ, કૃતિ સેનનની બહેન સાથે રોમાન્સ કરતો નજર આવ્યો
abpasmita.in | 09 Nov 2019 10:42 PM (IST)
બૉલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરી દીધું છે. જેનું ગીત પણ સોશિલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
મુંબઈ: બૉલિવૂડનો ખેલાડી અક્ષય કુમારે મ્યૂઝિક વીડિયોમાં ડેબ્યૂ કરી દીધું છે. જેનું ગીત પણ સોશિલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનની બહેન નુપુર સેનન સાથે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે. અક્ષયે આ વીડિયો ટ્વિટ પર શેર કરતા લખ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય રહ્યાં બાદ મે મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ કરવાનો નિર્ણય લીધો. એવું એટલા માટે કર્યું કે કેટલીક વસ્તુ માત્ર સમજાવા કરતા વધારે અનુભવી શકાય છે. આ ગીત જાનીએ લખ્યું છે. વીડિયો સોન્ગમાં પંજાબી સિંગર અને એક્ટર એમી વર્ક પણ નજર આવી રહ્યો છે. સ્ટાર બનતા જ રાનુ મંડલના બદલાયા તેવર, આ બે વીડિયો થઈ રહ્યાં છે ખૂબ વાયરલ સેક્સી ટીચરના રોલમાં નજરે પડશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે જિમ વર્કઆઉટનો વીડિયો કર્યો શેર