IPL 2018: વિરાટને ચિયર કરશે અનુષ્કા શર્મા, જોવા મળી આ અંદાજમાં, જુઓ તસવીરો
કોહલી સાથે મેરેજ બાદ અનુષ્કા સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ તેની સાથે હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ અનુષ્કા શર્મા હાલના દિવસોમાં સુઈ-ધાગાના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના શૂટિંગમાંથી રજા લઈ તે બેંગલુરુમાં પતિ વિરાટ કોહલીની ચિયર કરવા પહોંચી છે. આ દરમિયાન તે વિરાટની ટીમ રોયલ ચેલેન્જર બેંગલુરુનો ઉત્સાહ વધારતી નજરે પડશે.
વિરાટ-અનુષ્કા ખાસ અવસર પર બંનેની પ્રશંસા કરવાનું અને એક બીજાને મોટિવેટ કરવાનું ભૂલતા નથી. અનેક વખત અનુષ્કા શર્મા મેચમાં વિરાટને ચિયર કરવા આવી હોવાનું પણ જોવા મળ્યું છે.
આ દરમિયાન તેણે સ્ટારના પ્રિન્ટવાળો સફેદ રંગનો સલવાર-કુર્તા પહેર્યો હતો.
ફિલ્મ સુઈ ધાગાના શૂટિંગમાંથી રજા લઈને તે શુક્રવારે આઈપીએલની એક મુકાબલામાં આરસીબીની ટીમને સપોર્ટ કરવા પહોંચશે. તેને એરપોર્ટથી બેંગલુરુ માટે ઉડાન ભરતી જોવા મળી.
ગત વર્ષે ડિસેમ્બરમાં વિરાટ-અનુષ્કાએ કરેલા લગ્ન પણ ચર્ચામાં રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -