25 વર્ષની થઇ Alia Bhatt, જુઓ બાળપણથી અત્યાર સુધીના 12 Unseen Photos
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયાએ 6 વર્ષની પોતાની નાની કેરિયરમાં અલગ અલગ પ્રકારની જુદીજુદી ભૂમિકા નિમાવીને બૉલીવુડ સ્ટાર્સમાં ફેવરિટ એક્ટ્રેસ તરીકે પોતાને સ્થાપિત કરી દીધી છે. મુંબઇમાં જન્મેલી આલિયાએ પોતાનો અભ્યાસ જમનાબાઇ નર્સરી સ્કૂલમાં પુરો કર્યો, ત્યાબાદ 2012માં ધર્મા પ્રૉડક્શનની ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર'થી તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ માંડ્યો અને જોતજોતમાં તેને બૉલીવુડમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી દીધી. આજે આલિયાના જન્મદિવસ પ્રંસગે અહીં તેના કેટલાક બાળપણથી લઇ અત્યાર સુધીના અનસીન ફોટોઝ બતાવવામાં આવ્યા છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે પોતાનો 25મો જન્મદિવસ મનાવી રહી છે, એટલે આજે આલિયા 25 વર્ષની થઇ ચૂકી છે. ફેમસ ફિલ્મમેકર મહેશ ભટ્ટ અને એક્ટ્રેસ સોની રાજદાનના ઘરે 15 માર્ચ, 1993ના દિવસે જન્મેલી આલિયા નાની ઉંમરમાં એક જ એક ફેમસ એક્ટ્રેસની કેટેગરીમાં સામેલ થઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -