‘બિગ બોસ’ની આ કન્ટેસ્ટન્ટે ‘ટકલા’ પુરુષો વધારે પસંદ છે, હિતેનને ગણાવ્યો ડરપોક
અર્શીએ આગળ એ પણ જણવ્યું કે મને મેરિડ પુરુષો જ પસંદ છે. અર્શી કહે છે, મેરિડ પુરુષોને એક્સપિરિયન્સ હોય છે માટે મને વધુ પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પછી હોસ્ટે કહ્યું કે તારી હિતેન સાથે એક ફિલ્મ જરુર કરવી જોઈએ. આ વાતનો જવાબ આપીને અર્શીએ ફિલ્મ કરવાનો ઈનકાર કરી દીધો. તેણે કહ્યું કે તે ડરપોક માણસ છે, હું તેને હાથ લગાવતી હતી તો તે સાઈડમાં ખસી જતો હતો.
જ્યારે અર્શીને પૂછવામાં આવ્યું કે, બિગ બોસસમાં તેને કડક મર્દ કોણ લાગ્યું તો તેણે જણાવ્યું કે, ઘરમાં તો માત્ર એકજ પુરુષ હિતેન તેજવાની છે. તે કહે છે કે તે હિતેન પર ફિદા હતી. તે આટલી ઉંમરમાં પણ ઘણો યંગ છે.
આટલું જણાવ્યા પછી અર્શીએ હસતા-હસતા કહ્યું કે, એટલે જ કદાચ બિગ બોસે ઘરના તમામ પુરુષોને બોડા કરાવી નાખ્યા હતા. અર્શી બિગ બોસમાંથી બહાર છે છતાં પણ અર્શીનો રુબાબ ઓછો નથી થયો.
અર્શીએ ઈન્ટર્વ્યુ દરમિયાન હિતેનને શોમાં એક માત્ર મર્દ હોવાનું કહ્યું હતું તો સાથે જ હિતેનને ડરપોક પણ ગણાવી દીધો હતો. અર્શી શોમાં હતી ત્યારે તેની ચર્ચા થતી હતી પણ તેના બહાર આવ્યા પછી તેની ચર્ચામાં કોઈ ઘટાડો નથી થયો. અર્શી બહાર થયા પછી પણ બિગ બઝ ટોક શોમાં જોડાઈ હતી. તેમણે આ પ્રસંગે શોમાં રહેલા તમામ મેલ કન્ટેસ્ટન્ટ વિશે પોતાનો મત રજૂ કર્યો હતો. જ્યારે અર્શીને હોસ્ટે પૂછ્યું કે તેને કેવા પ્રકારના પુરુષો પસંદ છે તો અચકાયા વગર કહી દીધું કે મને બોડા (હેડ શેવ્ડ) પુરુષો વધુ પસંદ છે.
નવી દિલ્હીઃ રિઆલિટી શો બિગ બોસ 11ની કન્ટેસ્ટન્ટ રહેલ અર્શી ખાન શોથી બહાર થયા બાદ સતત ચર્ચામાં છે. તે જ્યાં સુધી શોમાં હતી ત્યાં સુધી પોતાના હરકતો અને અદાઓને કારણે ચર્ચામાં રહેતી હતી. જ્યાં તે શોમાં એક્ટર હિતેન તેજવાની સાથે ફ્લર્ટ કરતાં જોવા મળતી હતી તો શોમાંથી બરા થયા બાદ તેણે કહ્યું કે, તેને કેવા પ્રકારના પુરુષો વધારે પસંદ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -