52 વર્ષના સલમાન ખાનને 24 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા છે!
આ વાત સાંભળીને ત્રણેયને નવાઈ લાગે છે. નોંધનીય છે કે, સલમાનની કેટરીના સાથે નિકટતા વધી રહી છે. ત્યારે લોકોને પણ લાગ્યું હતું કે ભાઈજાનની લાઈફમાં ફરીથી કેટરિનાની એન્ટ્રી થઈ છે. પરંતુ સલમાને લગ્ન માટે જે છોકરી બતાવી છે તેમાં કેટરિના ફીટ બેસતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બિગ બોસના વીકેન્ડ વોર એપિસોડની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. આ સપ્તાહે સીઝનના અંતિમ વિકેન્ડ વોર પ્રસારિત થયો જેમાં સિંબા પ્રમોશન માટે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત શેટ્ટી કહે છે કે, આ રણવીર સિંહ વિતેલા એક મહિનાથી લગ્ન કરી રહ્યો છે.’ ત્યારે સલમાન કહે છે કે, ‘હું તો એક વખત પણ લગ્ન નથી કરી શક્યો.’
ત્યારે સારા અલી ખાન કહે છે કે, સલમાન તમે ક્યારે લગ્ન કરશો. બાદમાં ત્રણે મળીને સલમાનના લગ્ન માટે બાયોડેટા બનાવે છે. રણવીર સિંહ સલમાનને પૂછે છે કે, તમને કેવી યુવતી જોઈએ. તો સલમાન કહે છે, જેની ઇંમર 28-30 વર્ષની વચ્ચે હોય તેવી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -