એરપોર્ટ પર ક્લિક થઇ આલિયા ભટ્ટ, તેની બેગની કિંમત એટલી કે તમે મારી શકો ફોરેન ટ્રિપ
ફિલ્મોની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટના સિતાર બુલંદ પર છે. હાલમાં જ તેની રિલીઝ થયેલી ફિલ્મ રાજી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. હાલમાં આલિયા પાસે ત્રણ ફિલ્મો છે, જેમાં બ્રહ્માસ્ત્ર, કંલક અને ગુલી બોય સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટની પર્સનલ લાઈફ પણ હાલ ચર્ચામાં છે. બોલિવુડમાં એ પ્રકારની ખબરો ચાલી રહી છે કે આલિયા રણબીર કપૂરને ડેટ કરી રહી છે. બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પ્રથમ વખત સાથે જોવા મળશે.
આલિયા ભટ્ટ એરપોર્ટ પર બ્લેક કલરના બેગ સાથે જોવા મળી હતી. આ બેગને લઈને અભિનેત્રી આલિયા ભટ્ટ ચર્ચામાં છે. આ બેગની કિંમત લીધી હતી. આ બેગની કિંમત આશરે 1.74 લાખ છે. આલિયાની આ ચામડા બેગ એફ વાઈટ બ્રાન્ડની બેગ છે.
મુંબઈ: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં, આલીયા ભટ્ટ એરપોર્ટ પર જાવી મળી હતી. એવી અટકળો સામે આવી હતી કે તે નીતૂ કપૂરના જન્મદિવસ માટે પેરિસ જઈ રહી છે, પરંતુ શૂટિંગના વ્યસ્ત સમયને કારણે, આલીયા પેરિસ જઈ શકી ન હતી. પરંતુ આલિયાના એરપોર્ટ લૂક પણ ખુબ ચર્ચામાં રહ્યા હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -